જયસ્વાલ અને ગિલ બૅટિંગ ક્રમાંકમાં આઠમા અને નવમા સ્થાને
દુબઈ, તા.13 : ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (879 રેટિંગ)
આઇસીસી તરફથી આજે જાહેર થયેલ નવી ટેસ્ટ બોલિંગ ક્રમાંક સૂચિમાં ટોચના સ્થાને યથાવત્
છે. ભારતનો અન્ય કોઇ બોલર ટોપ ટેનમાં સામેલ નથી. મોહમ્મદ સિરાજ 12 નંબર પર છે. રવીન્દ્ર
જાડેજા અને કુલદીપ યાદવ 14 અને 15મા ક્રમે....