અભિનેત્રી મૌની રોય હાલમાં અંગત કારણોસર ચર્ચામાં છે. તે અને સૂરજ નામ્બિયારના છૂટાછેડા થઈ ગયા છે. બંને એ એકમેકને સોશિયલ મીડિયા પર અનફૉલૉ કર્યાં છે. આ સંદર્ભમાં મૌનીએ પહેલી વાર મૌન તોડયું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે. બધા મીડિયા હાઉસને વિનંતી કરું છું કે ખોટા સમાચાર ન છાપો. અમને અવકાશ અને પ્રાઈવસી....