અમારા પ્રતિનિધિ તરફથી
પૂણે, તા 13: મહારાષ્ટ્રનાં દિવંગત નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું બારામતી પાસે
જે સ્થળે વિમાન અકસ્માતમાં નિધન થયું તે જ સ્થળે બારામતીના ગોજુબાબી ગામ પાસે આજે વધુ
એક તાલિમી ટુ-સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જો કે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ
થયો હતો. મળતા અહેવાલો પ્રમાણે આજે સવારે 8:40 વાગ્યે.....