અમેરિકી પ્રતિનિધિ મંડળમાં એલન મસ્ક સહિતના ચહેરાઓ સામેલ
બીજિંગ, તા. 13 : અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ચીનની રાજધાની બીજિંગ પહોંચ્યા હતા. જ્યાં તેમની ચીનના રાષ્ટ્રપતિ
શી ઝિનપિંગ સાથે મહત્ત્વની શિખર વાર્તા થઈ હતી. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા
વચ્ચે વધી રહેલા તણાવ, ઈરાન સંકટ અને વ્યાપારીક વિવાદ વચ્ચે ટ્રમ્પનો ચીન પ્રવાસ અત્યંત
મહત્ત્વનો માનવામાં આવી.....