મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં કામદાર વિમા યોજના (ઈએસઆઈએસ) હેઠળ આવતી હૉસ્પિટલોમાં ઘણીવાર પૂરતી તબીબી સેવા ઉપલબ્ધ હોતી નથી. આથી અહીં આવનારા વિમાધારક દર્દીઓને જરૂર પડયે રાજ્યની સરકારી તબીબી કૉલેજો તથા જિલ્લા તેમજ પાલિકા હૉસ્પિટલોમાં પણ સારવાર લઈ શકશે. મહારાષ્ટ્રની 50 ટકા મેડિકલ કોલેજો....