• ગુરુવાર, 14 મે, 2026

યુદ્ધમાં યુએઈએ પણ કર્યો હતો ઈરાન ઉપર હુમલો

ઈરાનની મહત્ત્વની અૉઈલ રિફાઈનરીને બનાવી હતી નિશાન : ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, તા.13: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલનાં હુમલા પછી શરૂ થયેલું યુદ્ધ આગળ જતાં પશ્ચિમ એશિયામાં ફેલાઈને ચરમ ઉપર પહોંચી ગયું હતું. ફેબ્રુઆરીમાં શરૂ થયેલી આ જંગ હજી પણ ખતમ થઈ નથી. છેલ્લા થોડા વખતથી ઈરાન અને અમેરિકા યુદ્ધવિરામ તૂટવાની કગારે પહોંચી ગયેલા છે અને ફરીથી ગમેત્યારે યુદ્ધ ફાટી....