મેલબોર્ન, તા.13: મહિલા ટી-20 વિશ્વ કપની ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર થઈ છે. ટીમની કપ્તાની ઓલરાઉન્ડર સોફી મોલિનક્સ સંભાળશે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમમાં ડાબોડી ઝડપી બોલર લૂસી હેમિલ્ટનને તક મળી છે. આ સામે ડાર્સી બ્રાઉન બહાર થઇ છે. ટીમમાં એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, એલિસ પેરી અને બેથ મૂની જેવી અનુભવી....