ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા મેડિકલ એસો.ની માગ : સુપ્રીમનાં નિરીક્ષણમાં ફરી પરીક્ષા
નવી દિલ્હી, તા. 13 : નીટ (યુજી) પરીક્ષા રદ થવાના સમગ્ર દેશમાં બહુચર્ચિત બનેલા
મામલામાં ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (ફેઇમા)એ બુધવારે સુપ્રીમ કોર્ટમાં
અરજી કરી હતી. અરજી કરીને નીટની પરીક્ષા સુપ્રીમ કોર્ટનાં નિરીક્ષણ હેઠળ બીજીવાર કરાવવાની
માંગ કરાઇ હતી. ફેઇમાએ કહ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ....