• બુધવાર, 13 મે, 2026

ઊંચા ઈંધણ ખર્ચથી ભારતનો વિકાસદર ઘટીને છ ટકા થઈ શકે : મૂડીઝ

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : મૂડીઝ રેટિંગે ભારતના જીડીપીના વિકાસનો અંદાજ 0.8 ટકા ઘટાડીને 6 ટકા કર્યો છે. ઇંધણના વધતા ભાવને કારણે ખાનગી વપરાશ, મૂડીનિર્માણ અને ઔદ્યોગિક ગતિવિધિઓ ઘટી છે. મૂડીઝે તેના મે મહિનાના વૈશ્વિક આર્થિક અહેવાલમાં જણાવ્યું છે કે આગામી છ મહિનાઓમાં ઇંધણના ઊંચા ભાવ તથા.....