• બુધવાર, 13 મે, 2026

વડા પ્રધાન મોદીની અપીલને પગલે મુખ્ય પ્રધાને પ્રધાનોનાં વાહનોના કાફલાને ઘટાડવો જોઇએ

કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી (શરદ પવાર) કહે છે

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસર કરવાની કરેલી હાકલને અનુસરવામાં નેતૃત્વ કરવાની અપીલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરીને મહારાષ્ટ્રના વિપક્ષોએ પ્રધાનોના કાફલાને બદલે માત્ર એક જ મોટરકાર વાપરવાનો અનુરોધ કર્યો છે. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના નેતાઓએ જણાવ્યું છે કે, પ્રધાનો અને...