• બુધવાર, 13 મે, 2026

રણવીર સિંહ ભગવાન શિવની ભૂમિકા નહીં ભજવે

અમીશ ત્રિપાઠીના પુસ્તક ધ ઈમમોર્ટલ અૉફ મેલુહા પણ આધારિત ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ ભગવાન શિવની ભૂમિકા ભજવતો જોવા મળશે એવી ચર્ચા પર લેખકે સ્વયં પૂર્ણવિરામ મૂકતાં જણાવ્યું કે, રણવીર આ પ્રૉજેકટનો હિસ્સો નથી. એમ કહેવાતું હતું કે, રણવીરના પ્રૉઢકશન બેનર મા કસમ ફિલ્મે ધ ઈમમોર્ટલ અૉફ....