• બુધવાર, 13 મે, 2026

રાહુલ દ્રવિડની નવી ઇનિંગ : ઇટીપીએલમાં ડબલિન ગાર્ડિયન્સનો માલિક બન્યો

યુરોપની પહેલી આઇસીસી માન્યતા પ્રાપ્ત લીગનો પ્રારંભ અૉગસ્ટમાં થશે

ડબલિન, તા.12 : પૂર્વ ભારતીય કપ્તાન અને ટી-20 વિશ્વ વિજેતા કોચ રાહુલ દ્રવિડ યુરોપિયન ટી-20 લીગ ઇટીપીએલમાં ડબલિન ગાર્ડિયન્સ ટીમનો માલિક બન્યો છે. ઇટીપેએલમાં 6 ટીમ સામેલ છે અને પહેલી સીઝન ઓગસ્ટ-2026માં શરૂ થવાની છે. આ લીગ ક્રિકેટ આયરલેન્ડ, ક્રિકેટ સ્કોટલેન્ડ અને રોયલ ડચ ક્રિકેટ એસોસિયેશન.....