• મંગળવાર, 12 મે, 2026

`ડીડીએલજે'ના રેલવે સ્ટેશન સંબંધિત અનુપમ ખેરની સરકારને અપીલ

શાહરૂખ ખાન અને કાજોલ અભિનિત ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાએંગે (ડીડીએલજે)ના છેલ્લાં દૃશ્યમાં કાજોલ દોડીને ટ્રેનનો ડબ્બો પકડે છે તેનું શૂટિંગ આપ્ટા રેલ્વે સ્ટેશને થયું હતું. 32 વર્ષ બાદ અનુપમ ખેર આ સ્ટેશને ગયા અને ત્યાંનો વિડિયો શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આટલા વર્ષઓ પસાર થઈ ગયા એવું લાગતું જ.....