મિચેલ માર્શ કેપ્ટન : ટ્રેવિસ હેડ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં સામેલ
સિડની, તા. 11 : ક્રિકેટ
ઓસ્ટ્રેલિયાએ આવતા મહિને પાકિસ્તાન અને બાંગલાદેશ પ્રવાસ જનાર લિમિટેડ ઓવર્સની ટીમો
જાહેર કરી છે. જેમાં આઇપીએલની પ્રતિબદ્ધતાને લીધે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ
હેઝલવૂડ સામેલ નથી. ટ્રેવિસ હેડ ફક્ત બાંગલાદેશ પ્રવાસની ટીમમાં સામેલ છે કારણ કે તે
વખતે આઇપીએલની 19મી સીઝન....