• મંગળવાર, 12 મે, 2026

જનતા જનાર્દન હૈ: અમિતાભ બચ્ચન

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન દર રવિવારે જલ્સા બંગલાની બહાર ઉમટતી ચાહકોની ભીડનું અભિવાદન ઝીલે છે અને તેની તસવીર બ્લૉગ પર મૂકે છે. છેલ્લા અનેક વર્ષોથી આ પ્રથાનું પાલન કરે છે. તેઓ આને ચાહકો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક સમજે છે. હાલમાં તેમણે સિકયોરિટીની ટીમને પણ જણાવ્યું કે ચાહકોની સાથે સદવર્તાવ....