• મંગળવાર, 12 મે, 2026

રિયલ મેડ્રિડને 2-0થી હાર આપી બાર્સિલોના લા લીગા ચૅમ્પિયન

વિક્રમી 29મી વખત ખિતાબ કબજે કર્યો

બાર્સિલોના, તા. 11 : એફસી બાર્સિલોના ટીમે અલ ક્લાસિકો મુકાબલામાં રિયલ મેડ્રિડ ટીમને 2-0 ગોલથી હાર આપીને લા લીગાનો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. બાર્સિલોના ટીમે 29મી વખત લા લીગા ખિતાબ કબજે કર્યો છે. આ મેચમાં રિયલ મેડ્રિડ ટીમ તેના ત્રણ મુખ્ય ખેલાડી વિના ઉતરી હતી. એમ્બાપે સ્નાયૂ ખેંચાઈ જવાથી રમ્યો ન....