• મંગળવાર, 12 મે, 2026

અમેરિકા-ઇરાન વચ્ચે ચિંતાના માહોલથી સોનું-ચાંદી ઘટયાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 11 : ક્રૂડ તેલના ભાવમાં વધારો થવાથી ફુગાવા અને લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરો અંગે ચિંતા વધી ગઈ  ગઇ છે. બીજી તરફ શાંતિ વાટાઘાટો અંગે ઇરાન અને અમેરિકા કોઇ નમતું જોખવા તૈયાર ન હોવાથી યુધ્ધનો માહોલ બનેલો રહે છે. આવા વાતાવરણમાં સોના ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો આવ્યો....