• મંગળવાર, 12 મે, 2026

ડૉલર સામે રૂપિયો 82 પૈસા ગગડી 95.31ના વિક્રમી નીચલા સ્તરે

મજબૂત ડૉલર માગ અને ક્રૂડતેલના ઊંચા ભાવથી રૂપિયો દબાણ હેઠળ

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો આજે ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો અને ભારે દબાણ વચ્ચે 82 પૈસાના ઘટાડા સાથે 95 રૂપિયા અને 31 પૈસાના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં અમેરિકન ચલણ સતત મજબૂત બનતું જતાં તેમ જ વિદેશી મૂડીના બહાર જવાના પ્રવાહમાં વધારો થતાં.....