• મંગળવાર, 12 મે, 2026

પ્લેઅૉફ દોડમાં આગળ થવા ટાઇટન્સ-સનરાઇઝર્સની આજે રસપ્રદ ટક્કર

અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કપરાં ચઢાણ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ જીતની શોધ

અમદાવાદ, તા.11: આઇપીએલ-2026 સીઝન હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. પોઇન્ટ ટેબલ પરની બીજા અને ત્રીજા સ્થાન પરની ટીમો સનરાઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મંગળવારે રોમાંચક ટક્કર થશે. બન્ને ટીમ પાસે 7-7 જીત સાથે 14-14 અંક છે. પ્લેઓફ દોડમાં આગળ થવા માટે બન્ને ટીમ....