• મંગળવાર, 12 મે, 2026

મુંબઈમાં પૂજા-પાઠ માટે હવે પુરોહિત તરીકેનું ઓળખપત્ર આવશ્યક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને સાથોસાથ ધાર્મિક આસ્થાનું પણ કેન્દ્ર છે. મુંબઈમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વ્યવસાયિકો અને કૉર્પોરેટ અધિકારીઓ પોતાના ઘરે કે કામધંધાની જગ્યામાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પૂજા-પાઠ કરાવે છે. તે કર્મકાંડી બ્રાહ્મણો વહેલી સવારે ચારથી રાત્રે નવ વાગ્યા સુધી પૂજા માટે જાય છે. તેઓ ઘણી જગ્યાએ માસિક ધોરણે કામ કરીને દક્ષિણા....