• મંગળવાર, 12 મે, 2026

મલેશિયન પામતેલમાં હળવો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 11 : સોયાતેલ અને ક્રૂડ તેલના ભાવમાં મજબૂતીને સળંગ ત્રણ દિવસનો ઘટાડો અટક્યો અને મલેશિયાના પામતેલ વાયદામાં હળવો સુધારો થયો હતો. મલેશિયામાં જુલાઇ વાયદામાં 15 રીંગીટનો હળવો સુધારો થતાં 4520 રીંગીટના મથાળે બંધ થયો હતો. જોકે દિવસ દરમિયાન વાયદો 4551 રીંગીટ સુધી વધ્યો......