ડિજિટલ ક્ષેત્રમાં વધુ આક્રમક રોકાણ કરવાના સંકેત
મુંબઈ, તા. 11 (એજન્સીસ)
: દેશના સૌથી મોટા ઉદ્યોગસમૂહોમાં સ્થાન ધરાવતું રિલાયન્સ ગ્રુપ પોતાની ટેલિકોમ અને
ડિજિટલ સેવા કંપની જિઓ પ્લૅટફૉર્મ્સના પ્રસ્તાવિત શૅરબજાર પ્રવેશને લઈને મહત્ત્વપૂર્ણ
ફેરફાર પર વિચાર કરી રહ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. અત્યાર સુધી બજારમાં
એવી ધારણા હતી કે કંપની શરૂઆતના જાહેર....