સમય બદલાતા 65 વર્ષ જૂના આવકવેરા ધારામાં મોટા ફેરફાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : આવકવેરા ધારો વર્ષ 1961માં અમલમાં આવ્યો પછી 65 વર્ષમાં જગતમાં
ઘણાં પરિવર્તનો આવ્યાં છે તે કાયદો અયોગ્ય નથી અને તેમાં નામમાત્ર ફેરફારો કરવામાં
આવ્યા છે એવું પણ નથી. આખોય કાયદો નવેસરથી બનાવવામાં આવ્યો છે. ગત પહેલી એપ્રિલથી અમલમાં
આવેલા કાયદાને કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને કાયદો.....