• બુધવાર, 13 મે, 2026

ક્રૂડ 107 ડૉલરે પહોંચતા સેન્સેક્ષમાં 1450 પૉઈન્ટ્સનો કડાકો

રૂપિયો સર્વકાલીન નીચલા સ્તરે

મુંબઈ, તા. 12 (એજન્સીસ) : શૅરબજાર મંગળવારે સતત ચોથા સત્રમાં મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. ક્રૂડતેલના વધતા ભાવ અને યુએસ-ઈરાન વચ્ચેના સંઘર્ષનો અંત નહીં જણાતા બજાર ઘટયું હતું. વિદેશી ફંડોની સતત વેચવાલી અને વૈશ્વિક બજારોના નબળાં વલણની રોકાણકારોના સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર થઈ....