અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સંબોધનમાં પેટ્રોલ
ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનના આ આહ્વાનને પગલે ગુજરાતના રાજ્યપાલ
આચાર્ય દેવવ્રતે આજે લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક
યોજી હતી અને અનેક પ્રેરણાદાયી નિર્ણયો લીધા....