ભારત પહેલેથી જ ઈરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ અૉઈલનો સામનો કરી રહ્યું છે
નવી દિલ્હી, તા.12: અમેરિકાન અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વભરમાં હાહાકાર
મચ્યો છે. તેલની કિંમતો આસમાને પહોંચી છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ કટોકટી વચ્ચે
ચીન ગુપ્ત રીતે અનાજ, ખાદ્ય સામગ્રી અને ખાતરનો મોટો સ્ટોક તૈયાર કરી રહ્યું હોવાના
સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ બ્રેકના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે એક....