• બુધવાર, 13 મે, 2026

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશનો 104 રને યાદગાર વિજય

268 રનના વિજય લક્ષ્યાંક સામે પાક. ટીમ 163 રનમાં ઢેર 

મિરપુર, તા.12 : પાકિસ્તાન સામેના પ્રથમ ટેસ્ટમાં બાંગલાદેશનો 104 રને યાદગાર વિજય થયો છે. આથી બે ટેસ્ટની શ્રેણીમાં બાંગલાદેશ ટીમ 1-0થી આગળ થઈ છે. આ શ્રેણી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે. 268 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાન ટીમ આજે મેચના આખરી દિવસે ચાના સમય પછી 52.5....