• બુધવાર, 13 મે, 2026

મુંબઈ ભાજપના અધ્યક્ષનું 25 કારના કાફલા સાથે નાળાસફાઈનું નિરીક્ષણ

વડા પ્રધાનની કરકસરની અપીલ ભાજપના નેતા ઘોળીને પી ગયા

મુંબઈ, તા.12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી દેશવાસીઓને ઉર્જાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. અખાતી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને ખાતર તેમ જ ગૅસ-ખાદ્યતેલ જેવા આયાતી ઉત્પાદનોનો કરકસરથી ઉપયોગ કરવા જણાવી રહ્યા....