• બુધવાર, 13 મે, 2026

હૈદરાબાદ સામે ગુજરાતની 82 રને જીત

સુદર્શન અને સુંદરની અર્ધસદી : રબાડા-હોલ્ડરને 3-3 વિકેટ : સતત પાંચમી જીત સાથે જીટી પોઈન્ટ ટેબલમાં ટોચ પર

અમદાવાદ, તા. 12 : ઇન્ડિયન પ્રીમિયર લીગની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. સાઇ સુદર્શન અને વાશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી હતી. 169 રનના લક્ષ્યાંકના જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ 100 રન પણ બનાવી.....