• બુધવાર, 13 મે, 2026

સૌથી વિકટ પરિસ્થિતિ માટે તૈયાર રહીએ : ઉદય કોટક

મુંબઈ, તા. 12 (એજન્સીસ) : કોટક મહિન્દ્રા બૅન્કના સ્થાપક અને ડિરેક્ટર ઉદય કોટકે દેશના કૉર્પોરેટ ક્ષેત્રને એક કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, હાલમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ છે તેથી વેપાર ધંધાવાળાઓ અને નીતિ નિર્ધારકોએ અતિ આંચકાદાયક અને ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું.....