નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : દેશમાં સોનાની માંગ સતત ઊંચી રહેતા અને આયાત શુલ્કમાં થયેલા ભારે વધારા બાદ ફરી એકવાર સોનાની દાણચોરી વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેન્દ્ર સરકારે સોનાં અને ચાંદી પર અસરકારક આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે, જેના કારણે કાયદેસર રીતે આયાત થતું સોનું વધુ મોંઘું....