ખેતી, ઊર્જા, રેલવે અને હવાઈ ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ
શ્રીરામ જોશી તરફથી
નવી દિલ્હી, તા. 13 : કેન્દ્રના પ્રધાનમંડળે દેશના આર્થિક અને સામાજિક માળખાને
સુદ્રઢ કરવા અનેક મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારી છે. આ નિર્ણયની અસર ખેડૂતો,
ઉદ્યોગો, રેલવે નેટવર્ક અને હવાઈ ક્ષેત્ર પર જોવા મળશે. સરકાર આત્મનિર્ભર ભારત, આધુનિક
માળખાગત સુવિધા અને ઉર્જા સુરક્ષાને મજબુત કરવા માંગે....