• ગુરુવાર, 14 મે, 2026

દારૂખાનામાં પોર્ટ અૉથોરિટીની જમીન ઉપરથી 100 ઝૂંપડાં હટાવાયાં

મુંબઈ, તા. 13 : મંગળવાર બપોર સુધીમાં દારૂખાનામાં 75 વર્ષીય રૂપાબાઈના ઘરમાં ફક્ત ટીન શીટસ, તૂટેલાં વાસણો અને ઉનાળાના તડકામાં રસ્તાની બહાર મૂકવામાં આવેલા ખાટલાનો ઢગલો બચ્યો હતો. બીમાર અને ભાગ્યે જ લાંબા સમય સુધી ઊભી રહી શકતી આ મહિલા જ્યારે છ બુલડોઝર સાંકડી ગલીમાંથી પસાર થતા હતા અને....