• ગુરુવાર, 14 મે, 2026

કાંદાના ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્રની યોજના

નવી દિલ્હી , તા. 13 (એજન્સીસ) : કાંદાના ભાવમાં વારંવાર થતા વધારાને ખાળવા અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસમાં કાંદાની સ્થાનિક પ્રાપ્તિ કરવાની સાથે  વૈજ્ઞાનિક રીતે તેનો સંગ્રહ કરવા  કેંદ્ર એક યોજના પર કામ કરી રહ્યું છે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. આ વ્યૂહ પાછળનો ઉદ્દેશ કાંદાનો વેડફાટ ઘટાડવા મહારાષ્ટ્ર....