• શુક્રવાર, 15 મે, 2026

પ્રસ્તાવિત ભાયંદર-વિરાર મેટ્રો લાઇન 3 કિમીથી વધુ ભૂગર્ભમાંથી પસાર થશે

મુંબઈ, તા. 14 : ભાયંદર અને વિરારને જોડતી પ્રસ્તાવિત મેટ્રો લાઇન 13મી યોજના આગળ વધવાની સાથે પશ્ચિમી ઉપનગરોમાં કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે. આ કોરિડોર માટે સુધારેલો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) રાજ્ય સરકારને મંજૂરી માટે સુપરત કરવામાં આવ્યો છે. અપડેટ કરેલા પ્રસ્તાવમાં વસઈ અને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ