• શુક્રવાર, 15 મે, 2026

સંજય દત્તની `આખરી સવાલ' જોઈને ગદગદ થયા દિલ્હીના મુખ્ય પ્રધાન

બૉલીવૂડ સ્ટાર સંજય દત્તની આગામી ફિલ્મ આખરી સવાલનું ટ્રેલર જોઈને અનેક લોકો ગદગદ થયા છે અને તેની રજૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન આ ફિલલ્મનું સ્પેશિયલ ક્રીનીંગ રખાયું હતું જેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા સહિત અનેક મહાનુભાવો હતાં. રેખા ગુપ્તાએ ફિલ્મ જોઈને પ્રશંસા કરી હતી જેનાથી મેકર્સ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ