• શુક્રવાર, 15 મે, 2026

સિંધુ-લક્ષ્ય અને સાત્ત્વિક-ચિરાગ થાઇલૅન્ડ ઓપનની કવાર્ટર ફાઇનલમાં

બેંકોક તા.14: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ અને જુગલ જોડી સાત્વિક-ચિરાગ થાઇલેન્ડ ઓપન સુપર-પ00 ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. પીવી સિંધુનો બીજા રાઉન્ડના મેચમાં ડેનમાર્કની ખેલાડી અમાલી શુલ્જ વિરૂધ્ધ 21-13 અને 21-1પથી શાનદાર વિજય થયો હતો. કવાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની વર્તમાન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ