• શુક્રવાર, 15 મે, 2026

કેજરીવાલ સામે અવમાનના નોટિસ

નવી દિલ્હી, તા. 14 : દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ અરાવિંદ કેજરીવાલ સામે કોર્ટના અપમાનની નોટિસ જારી કરી હતી. કોર્ટે ચેતવણી આપી હતી કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરાજકતા ફેલાશે. આ ફક્ત કોઈ વ્યક્તિગત હુમલો નથી, પરંતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્થિરતાને નબળી પાડવાનો પ્રયાસ છે તેવું પણ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ