• શુક્રવાર, 15 મે, 2026

ખરીફ મોસમ માટે કઠોળ અને તેલીબિયાંનો પાક લેવા ખેડૂતો ઉત્સુક

એજન્સીસ

નવી દિલ્હી, તા. 14 : આગામી ખરીફ મોસમમાં ખેડૂતો ચોખા અને મકાઇના સ્થાને અડદ અને મસૂરની દાળ જેવા કઠોળ તથા સોયાબીન જેવા તેલીબિયા તરફ વળે એવી ધારણા છે કેમ કે ચોમાસું નીચું રહેવાની અને ખાતરની સંભવિત અછતને કારણે વાવણીના નિર્ણય ઉપર અસર થઇ છે. સરકારના ઇથેનોલના કાર્યક્રમ દ્વારા તાજેતરના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ