• શનિવાર, 16 મે, 2026

600 કિલો ચાંદી સાથેની વૅન પાલઘર પાસે ઊંધી વળી

મુંબઈથી ગુજરાત જતી વખતે ફ્લાયઓવર પર અકસ્માત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર આજે સવારે રૂા. 17.66 કરોડની કિંમતની 600 કિલો ચાંદીની લગડી સાથેની વૅન પાલઘર પાસેના ફ્લાયઓવર પર ઊંધી વળી ગઈ હતી. કરોડો રૂપિયાની ચાંદી રસ્તામાં વિખેરાતાં લૂંટફાટ ન થાય એ માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ મુંબઈથી....