• શનિવાર, 16 મે, 2026

અમેરિકી સેનેટરને ભારતીયો અને મંદિરથી નફરત

એચ-1બી પ્રોગ્રામના નામે હૈદરાબાદના મંદિરને ગણાવ્યું વિઝા કાર્ટેલ

નવી દિલ્હી, તા. 15 : અમેરિકાના એક સેનેટરે ભારતીયો સામે ખૂબ જ ઉશ્કેરણીજનક અને નફરત ભરેલું નિવેદન આપ્યું હતું. રિપબ્લિકન પાર્ટીના સેનેટર એરિક શ્મિટે એચ-1બી વીઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકમાં ભારતીયોની એન્ટ્રી ઉપર સવાલ કર્યો હતો. આ દરમિયાન ભારતીયોને નિશાન બનાવવાની સાથે મંદિરોને પણ છોડયા નહોતા અને તેને....