• શનિવાર, 16 મે, 2026

સુપ્રીમ કોર્ટમાં અઠવાડિયામાં બે દિવસ વર્ચ્યુઅલ સુનાવણી

વડા પ્રધાન મોદીની અપીલની અસર

નવી દિલ્હી, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ  બચાવવાની અપીલ કરવામાં આવ્યા બાદ દેશભરમાં ધીરે ધીરે તેના ઉપર અમલવારી થઈ રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમા અઠવાડીયામાં બે દિવસ પુરી રીતે વર્ચુઅલ સુનાવણી કરવાનો નિર્ણય લેવાયો છે. નિર્ણય હેઠળ સોમવાર અને શુક્રવારના વીડિયો કોન્ફરન્સીંગના મારફતે કેસની....