નવી દિલ્હી, તા. 15 : ખતરનાક ઈબોલા વાયરલ રિપબ્લિક ઓફ કોંગોમાં કહેર વરસાવી રહ્યો છે. જાણકારી અનુસાર ઈબોલા વાયરસથી સંક્રમિત અંદાજીત 65 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 100થી વધારેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કોંગોમાં ઈબોલા સંક્રમણના 246 કેસ સામે આવી ચુક્યા છે. જાણકારી અનુસાર....