• શનિવાર, 16 મે, 2026

ફિફા વર્લ્ડ કપનો `ટ્રાયોંડા' ફૂટબૉલ એઆઇ ચિપ સાથે લોન્ચ કરાયો

ન્યૂયોર્ક તા. 15 : ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ તા. 11 જૂનથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થવાનો છે. ફૂટબોલ વર્લ્ડ કપ માટે ફીફા દ્રારા દર વખતે નવા રંગરૂપ સાથેના બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ફીફા વર્લ્ડ કપમાં ઉપયોગમાં લેવાતો ફૂટબોલ 1970થી એડાડાસ કંપની તૈયાર કરે છે. આ બોલ લોન્ચ કરાયો છે. જેને ટ્રાયોંડા નામ....