અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 15 : સોના-ચાંદીના
ભાવમાં કડાકો બોલાઇ ગયો હતો. અમેરિકાના ટ્રેઝરી યીલ્ડમાં સુધારો અને ડોલરની તેજીને
કારણે ભારે વેચવાલી સોનામાં જોવા મળી હતી. ચાંદી પણ ટોપ પરથી પટકાઇ હતી. ક્રૂડ તેલના
ઉંચા ભાવ અને મધ્યપૂર્વમાં તણાવ હળવો થવું નામ લેતો નહીં હોવાથી વિશ્વની મહત્વની બેંકોમાં
વ્યાજદર ઉંચે જવાની....