કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની બહાર
અપસેટ કરી સાક્ષી ચૌધરી
ક્વોલીફાય
નવી દિલ્હી, તા.15: ભારતની
સ્ટાર બોકસર અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન આ વર્ષે રમાનાર કોમનવેલ્થ ગેમ્સ
અને એશિયન ગેમ્સની બહાર થઇ ગઇ છે. નિખત ઝરીન 51 કિલો વર્ગના ટ્રાયલમાં હારી ગઇ છે.
દિલ્હીમાં આયોજિત નેશનલ સીલેક્શન ટ્રાયલના સેમિ ફાઇનલમાં નિખત ઝરીન સામે સાક્ષી ચૌધરીનો
4-1થી....