• શનિવાર, 16 મે, 2026

મિશન કરકસર; ગુજરાતમાં શ્રેણીબદ્ધ પગલાં

અમદાવાદ, તા. 15 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે 15 મેના રોજ સચિવાલય ખાતે ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં દેશ અને રાજ્યમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં મોટો ઘટાડો કરવા અને જાહેર પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના મુદ્દે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાને....