• શનિવાર, 16 મે, 2026

સાત્ત્વિક-ચિરાગ થાઇલૅન્ડ ઓપનની સેમિ ફાઇનલમાં

સિંધુ અને લક્ષ્યનો ક્વાર્ટરમાં પરાજય

બેંકોક, તા. 15 : ભારતીય જુગલ જોડી સાત્વિક-ચિરાગ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન-500 સુપર સિરીઝ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી છે જ્યારે પીવી સિંધુ અને લક્ષ્ય સેન કવાર્ટર ફાઇનલમાં હારીને બહાર થયા છે.સાત્વિક-ચિરાગનો ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડી સામે 21-12 અને 21-13થી શાનદાર વિજય થયો હતો....