• શનિવાર, 16 મે, 2026

`નીટ' પેપર લીકનો સૂત્રધાર પી. વી. કુલકર્ણી પકડાયો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 15 : `નીટ'ના પ્રશ્નપત્ર લીક થવાના અપરાધ સાથે પુણેના રસાયણશાત્રના વ્યાખ્યાતા પી.વી. કુલકર્ણી સંડોવાયેલા છે. સીબીઆઈએ તેની ગઈકાલે ધરપકડ કરી હતી તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી વતીથી પરીક્ષા પ્રક્રિયામાં સંકળાયેલો હોવાથી તેની પહોંચ પ્રશ્નપત્રો સુધી હતી. પ્રશ્નપત્ર લીક થવાના પ્રકરણનો તે સૂત્રધાર....