• સોમવાર, 18 મે, 2026

જુહુના રહેવાસીઓએ નાગરિક સમસ્યાઓને ઉજાગર કરવા સિવિક પ્લૅટફૉર્મ શરૂ કર્યું

અતિક્રમણ, રાજકીય હોર્ડિંગ્સ સંબંધી ફરિયાદો અપલોડ કરી શકાશે

મુંબઈ, તા. 17 : જુહુના રહેવાસીઓના એક જૂથે પોતાનું નાગરિક પ્લૅટફૉર્મ શરૂ કર્યું છે જે `સમસ્યા સંગ્રાહક' તરીકે કામ કરે છે અને તે નાગરિકોને વાસ્તવિક સમયમાં સ્થાનિક સમસ્યાઓને ઉજાગર કરવા અને દસ્તાવેજી કૃત........

ઇ-પેપરના નવા શુલ્ક